દયાભાભી ૬ મહિનાની દીકરી લઈને પહોચ્યા આ મંદિરે દર્શને… પ્રથમ તસ્વીર આવી સામે…

Gujarat(Googlekingnews.com)દુનિયા ભર માં પોતાની અનોખી સ્ટારકાસ્ટ થી પ્રખ્યાત થયેલી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દયાબેન એટલે દિશા વાકાનીની પુત્રી સાથેની પહેલી તસવીર સામે આવી છે. દિશાએ ગયા નવેમ્બર મહિનામાં એક બાળકીને જન્મ આપ્યો હતો.  દિશા વાકાણી મૂળ ગુજરાતી છે. તેઓ ભાવનગર ના છે.

આ પણ વાંચો:-WhatsApp से पैसा कैसे कमाए पूरी जानकारी

આ પણ વાંચો:-History Of Thakor Samaj || ઠાકોર જાતિનો ઇતિહાસ || By Vijay Koladara

દિશા વાકાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની એક તસવીર શેર થઇ છે. કહેવાઇ રહ્યું છે કે, દિશા તિરુપતી બાલાજી પહોંચી છે અને આ તસવીર ત્યાં ક્લિક થઇ છે.

આ પણ વાંચો:-घर बैठे एसबीआई में खुलवा सकेंगे खाता

આ તસવીરની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ઇશ્વર અમારા બાળકને આશીર્વાદ આપે અને તેને દરેક સંકટથી બચાવે. દિશાની પુત્રી સાથેની આ તસવીર છે, એવું કહેવામાં આવી રહ્યું છે. દિશાએ 2015માં મુંબઇ બેઝ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશા વાકાણીએ પોતાના ટીવી શૉ તારક મહેતાન કા ઉલ્ટા ચશ્માથી એક ખાસ ઓળખ બનાવી છે. આમાં તેનો સગો ભાઇ પણ ઓન સ્ક્રીન ભાઇના રૉલમાં બતાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:-इतने करोड़ों की मालकिन हैं आलिया भट्ट, अपार्टमेंट नहीं है किसी फाइव स्टार होटल से कम

વધુ અને વધુ લોકો સાથે શેર કરો..

Please Like Share And Comment..
By..Vijay Koladara

3,410 total views, 6 views today

कृपया अपने दोस्तों के साथ Share करें
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
About vijay koladara 300 Articles
This is Official Website http://www.googlekingnews.com is News 24,news 24 online,The news and All The World Place every where news are you can got immediately.. The Owner Of Googlekingnews.com Is...Viju Koladara